Tuesday, 18 April 2017

Gujarati WhatsApp Gyan

એક મંદિર ની બહાર સરસ વાકય લખ્યુ
હતુ…..
પાપ કરતાં થાકી ગયા હોય તો અંદર આવો,
હું માફ કરતાં થાકયો નથી.
જય શ્રી કૃષ્ણ

મળીએ ત્યારે નહિ..
પણ જુદા પડીએ ત્યારે ખબર પડે કે..
સબંધ કેટલો સાચો હતો….!!!

ઈશ્વરને પામવા ભક્તિ ને ભાવ જોઈએ,
એક નિખાલસ સ્વભાવ જોઈએ,
ખેતર સમા જીવનમા સંસ્કારોની વાવ જોઈએ,
સત્યના સમુદ્રમા ટકી શકે તેવી નાવ જોઈએ….!!!

સાહેબ હું “પાવર” અને “પૈસા”ને નહીં…
પણ “સ્વભાવ” અને “સબંધ” ને માન આપુ છું….!!!

એકસેપ્ટ કરતાં શીખી જા
જીંદગીે રિસપેક્ટ આપશે…!!

ક્યાંય નહીં મળે તમને અમારા જેવા માણસ જે તમારાથી અલગ પણ રહે અને તમને પ્રેમ પણ કરે….!!!

ગીતાજી માં કહ્યુ છે….
નિરાશ નાં થાવ…તમારો સમય ખરાબ છે….. તમે નહીં…
આ સંસાર જરૂરત નાં નિયમ પ્રમાણે ચાલે છે…
શિયાળા માં જે સુરજ ની રાહ જોવાતી હોય છે ઉનાળા મા તેનો તિરસ્કાર થાય છે…..
તમારી કિંમત ત્યારે થાશે જ્યારે તમારી જરૂરત હશે…
સમય બદલવા નાં સપના નાં જોવો ખાલી પારખતા શીખો
|| कृष्णम् वंदे जगद्गुरु ||

તમે કોઈને પાણી નુ દાન કરશો , તો તેના શરીરમાં 5 -6 કલાક રહેશે , અન્ન નુ દાન કરશો તો , 24 – 72 કલાક રહેશે , વસ્ત્ર નુ દાન કરશો , તો 1 -2 વર્ષ ,  પણ જ્યારે તમે કોઈને સારા વિચારો નુ દાન કરશો , સારા વિચારો ને ફેલાવો , તો સામા વ્યક્તિ માં વર્ષો સુધી રહેશે , તેનુ જીવન બદલાશે , ભવ  સુધરશે….!!!

ભેગું કરવા કરતા પણ વધારે મજા
ભેગુ રહેવામાં છે……!!

લોકો મરી ગયા પછી ખભો દેવા પડાપડી કરેછે…….પણ ટેકા ની જરૂરીયાત વાળા જીવતા લોકો માટે આવુ કરે તો દુનિયા મા કોઈ દુખી જ ન રહે…
“”સુંદરતા મનની રાખજો સાહેબ””
“ફેસવોશથી મોઢા ચમકે છે Dil નહી”

જો કોઈની સંગત થી તમારા વિચાર શુદ્ધ થવા લાગે,
તો સમજી જવું કે તે વ્યક્તિ સાધારણ નથી…!!!

થોડું બોલી અને શબ્દો માં વજન રાખશો ને સાહેબ,
તો કોઈ ક્યારેય તમારી ડીગ્રી પૂછવાની હિમ્મત નહિ કરે..!!

વિચાર #branded હોવા જોઈએ
કપડા નહી।।

જેની કલ્પના ઉંચી હોય ને વાલા,
એ કયારેય નિંચી જીંદગી જ ન જીવિ શકે……!!!

એક સંબંધ વિશે …..
પુત્રવધુ = પુત્ર થી પણ વધુ એટલે પુત્રવધુ.
આવો સુંદર શબ્દ વિશ્વ ની એક પણ ભાષા પાસે નથી….!!!

જીવન ના દાખલા સાચવીને ગણજો
સાહેબ,
એકાદ બાદબાકી બધા જ સરવાળાને શૂન્યમાં ફેરવી દે છે…!!

“મેં લાગણીનાં જન્માક્ષર જોયા છે….
મે માણસનાં મનનાં હસ્તાક્ષર જોયા છે..
જિંદગી સાચવીને જીવજે દોસ્ત…
કેમ કે ..ગ્રહો ….કરતાં ..વધુ માણસ ને નડતા જોયા છે…!!”

પોતાની જાત ને ક્યારેય ગરીબ ગણવી નહિ સાહેબ..
કેમ કે…. તમે જે જીંદગી જીવી રહ્યા છો ને..
કેટલાક લોકો માટે તે હજી એક સપનું છે….!!!

જ્યાં સુધી તમે “Successful” નથી થતા,
ત્યાં સુધી તમારા “Struggle” ની વાતો માં કોઈ ને રસ હોતો નથી..!!!

“મિત્રતા સાણસીની જેમ નિભાવવી જોઇએ….
પાત્ર ગમે તેટલું ગરમ જણાય…
પણ એક વખત પકડ્યા પછી છોડવાનું ન હોય…!!!”

જીંદગી માણવી હોય ને તો
જિંદગીમા એક ટકા નું ટેંશન, ને નવાંણુ ટકાનું જીગર રાખો સાહેબ …!!

No comments:

Post a Comment