"લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે, જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય..."
*******www.Taruwhatsapp.blogspot.in*******
" વરસાદ માટે શું તરસે છે, એ તો બધાં માટે વરસે છે, ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો, જે ફક્ત તારા માટે જ વરસે છે. "
*******www.Taruwhatsapp.blogspot.in*******
" "તુ" જાણે છે, સુંદર એટલે શુ? પહેલો શબ્દ ફરી વાંચ !"
*******www.Taruwhatsapp.blogspot.in*******
" જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે, એના Contact List માં પણ હું નથી..." 4
'' લડી
લેવું જ્યાં સુધી હૃદય માં થોડી ઘણી હોપ
હોય , છો ને પછી સામે ગમે તેવી મોટી તોપ હોય ! ! '' 
*******www.Taruwhatsapp.blogspot.in*******
'' મારા સ્વપ્ન
ઉપર એ હસી
. . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય
હતું . . ''
*******www.Taruwhatsapp.blogspot.in*******
'' જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે , જેવી સફળતાની
લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય . '' 
*******www.Taruwhatsapp.blogspot.in*******
'' જીંદગીના નિયમો પણ કંઈક કબડ્ડી જેવા છે , જેવી સફળતાની
લાઈન ટચ કરો કે લોકો તમારો પગ ખેંચવા લાગી જાય . '' 
*******www.Taruwhatsapp.blogspot.in*******
'' કોણે કહ્યુ,
કોહીનુર
અહી નથી?? દોસ્તો, મારુ ફ્રેન્ડ લીસ્ટ તો જુવો.. કેટલાય
કોહીનુર
મળશે....!! ''
*******www.Taruwhatsapp.blogspot.in*******
'' બસ એક એહસાન આ જીંદગીમાં આપજે... દોસ્ત
કહેવાનો દસ્તાવેજ
આજીવન રાખજે. ''
દોસ્ત તારી ગેરહાજરી એટલે ''ફીલ'' .. અને તારી હાજરી એટલે ''મહેફિલ''
...! 
જાણે છે છતાં અજાણ બને છે , આવી રીતે શું કામ મને હેરાન કરે છે ! મને પૂછે છે કે તને શું ગમે છે . ? , કેવી રીતે કહું એને કે , '' જવાબ ખુદ સવાલ પૂછે છે . . ! !
*******www.Taruwhatsapp.blogspot.in*******

'' હશે જો એને પ્રેમ
તો સામે થી આવશે એ.. પ્રેમ મા પાગલ બનાય દોસ્ત , ભીખારી નહી. '' 

*******www.Taruwhatsapp.blogspot.in*******
'' સમજાતી નથી જીંદગી ની રીત . . એક બાજુ કહે છે કે ધીરજ ના ફળ મીઠા હોય છે અને બીજી બાજુ ? સમય કોઇની રાહ જોતો નથી ''
*******www.Taruwhatsapp.blogspot.in*******
'' લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા.. કારણ કે સાચા મિત્રોના કયાંય સેલ ના ભરાય..!! '' 
*******www.Taruwhatsapp.blogspot.in*******
'' દુનિયાની
નજરમાં અડીખમ ચાલવાનું
શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે. ''
*******www.Taruwhatsapp.blogspot.in*******

'' જીવન નો જુગાર જલસા થી રમો. . સાહેબ, કારણકે જિંદગી પાસે હુકમ નો એકો છે (મોત) અને એક દિવસ Show જરૂર કરશે.. '' 

*******www.Taruwhatsapp.blogspot.in*******

'' જો તમે Sttus અથવા મારું Lstsєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fan છો. '' 

*******www.Taruwhatsapp.blogspot.in*******
'' લોકો ના ઉઠાવેલા ચાર સવાલ થી હિમ્મત ના હારશો દોસ્તો !! કેમ.કે ઘુંટણ છોલાયા વગર કોઈને ' સાઇકલ ' પણ...નથી આવડતી !!! ''
*******www.Taruwhatsapp.blogspot.in*******

'' જેમ જેમ નામ તમારુ ઉચું થાય તેમ તેમ શાંત રહેતા શીખો.. કારણ કે અવાજ હંમેશા સિક્કા ઓ જ કરે છે નોટો નહી. '' 

*******www.Taruwhatsapp.blogspot.in*******
'' ઝેર મરવા માટે ઓછુ અને જીવવા માટે વધુ પીવું પડે છે.. સમજાય તેને વંદન અને ના સમજાય તેને અભિનંદન..!! ''
*******www.Taruwhatsapp.blogspot.in*******

'' સંબંધ તો એવા જ સારા જેમાં હક પણ ન હોય અને કોઈ શક પણ ન હોય. '' 

*******www.Taruwhatsapp.blogspot.in*******
'' સાંભળ્યું હતું પ્રેમ ને બદલે પ્રેમ મળે છે, અમારો વારો આવ્યો કે રિવાજ જ બદલી ગયો.. ''
*******www.Taruwhatsapp.blogspot.in*******
'' માઁ '' થી મોટું કોઈ નથી, કારણ કે '' માઁ '' ની '' માઁ '' પણ '' નાની '' કહેવાય છે.
Love You Mom 
*******www.Taruwhatsapp.blogspot.in*******
માવતર ની ' Life ' નીકળી જાય છે.., દિકરા ની ' Life ' બનાવા મા અને દિકરો Status રાખે '' My Wife is My Life '' 
*******www.Taruwhatsapp.blogspot.in*******
'' અમે તો જાણીતા માનીને ફોન કર્યો હતો, પણ કોણ બોલો? એમ પૂછીને જ અજાણ્યા કરી નાખ્યા એને.. ''
*******www.Taruwhatsapp.blogspot.in*******
'' આટલુ પણ ખરાબ વર્તન ના કર એ જિંદગી, અમે ક્યા તારી દુનિયામા
વારંવાર આવવાના
છીએ.!! '' 
*******www.Taruwhatsapp.blogspot.in*******

'' ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ.. એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી ના વાર છે...!! '' 

*******www.Taruwhatsapp.blogspot.in*******
હાલ કાચ છું, સૌની આંખોમાં ખૂંચુ છું.. જ્યારે અરીસો બનીશ, આખી દુનિયા જોશે...!! 
*******www.Taruwhatsapp.blogspot.in*******
'' બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે; જૂઠો જીતે ને સાચો હારે એવી બાજી જેનું નામ જગત છે. '' 
*******www.Taruwhatsapp.blogspot.in*******
'' જો મહેનત કર્યા પછી પણ સપના પૂરા ન થાય તો રસ્તા બદલો, સિદ્ધાંત નહીં. વૃક્ષ પણ હંમેશા પાંદડાં બદલે છે, મૂળ નહી. ''

*******www.Taruwhatsapp.blogspot.in*******
'' આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ. ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય, ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય. પણ જો કોઈના 12 વગાડવા હોય તો નાનો,મોટો,ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ. '' 
*******www.Taruwhatsapp.blogspot.in*******

સરળતા થી કઈ ના મળે તો દુખી ના થશો.. મળી જાયે બધું તો પ્રયત્ન શું કરશો ?.. સપના બધા હકિકત નથી થતા.. થશે બધું હકિકત તો સપના શું જોશો…? 

*******www.Taruwhatsapp.blogspot.in*******
No comments:
Post a Comment